અમદાવાદ ખાતે ૧૭ પોલીસ ઇન્સપેક્ટર શ્રીઓ ની બદલીઓ કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u1wkkbvfb49i2jby/" left="-10"]

અમદાવાદ ખાતે ૧૭ પોલીસ ઇન્સપેક્ટર શ્રીઓ ની બદલીઓ કરવામાં આવી


તા:-૦૪/૧૦/૨૦૧૨
અમદાવાદ

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર શ્રીઓ ની કરાઈ બદલી

અમદાવાદ શહેર માં ફરજ બજાવતા PI શ્રીઓ ની આંતરિક બદલીઓ કરાઈ જેમાં
૧:- જે એસ ભાટિયા સાહેબ ની બદલી નરોડા ખાતે કરાઈ
તેવો લીવ રિઝર્વ કંટ્રોલ ખાતે ફરજ બજાવતા હતા
૨:- શ્રી બી ડી ગોહિલ સાહેબ ની રાણીપ ખાતે બદલી કરાઈ તેવો પણ લીવ રિઝર્વ કંટ્રોલ ખાતે ફરજ બજાવતા હતા
૩:- શ્રી એ ડી ગામીત સાહેબ ની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરવામાં આવી છે તેવી પણ ઉપર મુજબ ફરજ બજાવતા હતા
૪:-શ્રી ડી બી પટેલ સાહેબ ની સાયબર ક્રાઈમ ખાતે બદલી કરી તેવો પણ લીવ રિઝર્વ કંટ્રોલ ખાતે ફરજ બજાવતા
૫:- શ્રી વી જે ફર્નાન્ડિસ સાહેબ ની ટ્રાફિક શાખા માં બદલી કરાઈ તેવી પણ ઉપર મુજબ ફરજ બજાવતા હતા
૬:- શ્રી પી એચ ભાટી સાહેબ ની ગાયકવાડ હવેલી ૧ ખાતે બદલી કરવામાં આવી તેવો ઉપર મુજબ ફરજ બજાવતા હતા
૭:- સુ.શ્રી પી બી ઝાલા સાહેબ ની ટ્રાફિક શાખા માં બદલી કરવામાં આવી તેવો પણ ઉપર મુજબ ફરજ બજાવતા
૮:-સુ.શ્રી કે પી સોરઠીયા સાહેબ ની બદલી સાયબર ક્રાઈમ માં કરવામાં આવી તેવી ઉપર મુજબ ફરજ બજાવતા
૯:-શ્રી બી એમ પટેલ સાહેબ ની બદલી કૃષ્ણનગર માં કરવામાં આવી તેવો પણ ઉપર મુજબ ફરજ બજાવતા
૧૦:-શ્રી સી જી જોશી સાહેબ ની વાડજ ખાતે બદલી કરવામાં આવી તેવો પણ ઉપર મુજબ ફરજ બજાવતા
૧૧:- શ્રી એમ ડી ચંપાવત સાહેબ ની બદલી વિશેષ શાખા ખાતે કરવામાં આવી તેવો પણ ઉપર મુજબ ફરજ બજાવતા
૧૨:- શ્રી પી સી દેસાઈ સાહેબ ની વિશેષ શાખા માં બદલી કરવામાં આવી તેવો પણ ઉપર મુજબ ફરજ બજાવતા
૧૩:- શ્રી પી વી વાઘેલા સાહેબ ની બદલી શાહપુર ii ખાતે કરવામાં આવી તેવો પર ઉપર મુજબ ફરજ બજાવતા હતા
૧૪:- શ્રી પી એલ વડુકર સાહેબ ની બદલી નારણપુરા કરવામાં આવી તેવી પેહલા વાડજ ફરજ બજાવતા
૧૫:- શ્રી કે આર વ્યાસ સાહેબ ની બદલી સેટેલાઇટ i ખાતે કરવામાં આવી હતા તેવો પેહલા નરોડા ખાતે ફરજ બજાવતા
૧૬:- શ્રી એ જે ચૌહાણ સાહેબ ની બદલી કાલુપુર i ખાતે કરવામાં આવી તેવો પેહલા કૃષ્ણનગર ખાતે ફરજ બજાવતા
૧૭:- શ્રી આર એચ સોલંકી સાહેબ ની બદલી કંટ્રોલ રૂમ માં બદલી કરવામાં આવી તેવો પેહલા ગાયકવાડ હવેલી i ખાતે
ફરજ બજાવતા
ઉપર જણાવેલ અધિકારીઓ ની તાત્કાલિક અસર થી બદલીઓ કરવામાં આવી બદલી ની જગ્યાએ હાજર થઈ અત્ર રિપોર્ટ આપવા સૂચન કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]