શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ કોલજમાં હિન્દી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u1ezcvuimslvjbel/" left="-10"]

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ કોલજમાં હિન્દી દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી


શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ માં રાજ ભાષા હિન્દી દિવસ ની ઉજવણી નાં ઉપલક્ષ માં પ્રાસંગિક વક્તવ્ય પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવલ દ્વારા આપવામાં આવેલ. રાજ ભાષા નું રાષ્ટ્રીય એકતા માં મહત્વ સમજાવવા માં આવેલ.આ સાથે હિન્દી નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થિની બહેનો દ્વારા ઉત્સાહ પૂર્ણ ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે રાઠોડ મિત્તલ બેન જીતેન્દ્ર ભાઈ,દ્વિતીય ક્રમાંકે કવાડ તેજલ બેન કાના ભાઈ ,.તૃતીય ક્રમાંકે ભેડા ઋષિતા બેન દિનેશ ભાઈ અગ્ર ક્રમ પ્રાપ્ત કરેલ.કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજાતથા કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલક્રિષ્ના ભાઈ ત્રિવેદી તથા પ્રાધ્યાપકો એ અભિનંદન સાથે પ્રગતિ ની શુભ કામનાઓ પાઠવેલ.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]