અમદાવાદ. વગરચાવીએ ઓટોરિક્ષા ચોરી કરી નાસતા-ફરતા ઇસમોને પોલીસે પકડી પાડ્યા. - At This Time

અમદાવાદ. વગરચાવીએ ઓટોરિક્ષા ચોરી કરી નાસતા-ફરતા ઇસમોને પોલીસે પકડી પાડ્યા.


રીક્ષા નંગ-૦૫ કુલ ૫૬૦,૦૦૦/- હજારના મુદ્દા માલ સાથે ત્રણ ચોર ઇસમોને ડિટેકટ કરતી
એસ.ઓ.જી ક્રાઇબ બ્રાન્ચ

રીક્ષા વગર ચાવીએ ચોરી કરતા મિલકત સંબંધી ગુન્હો આચરતા નાસતા-ફરતા આરોપીઓ ને પકડવા બાતમીના આધારે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીગ માં હતા તે સમયે સ્ટાફના માણસો ને જાણ થતાં છટકું ગોઢવી ત્રણ આરોપીઓ
૧) યુનુસખાન ઉર્ફે પિન્ટુ સ/ઓ યુસુફખાન પઠાણ ઉ,વ,૨૬-
૨) અબીબખાન ઉર્ફે અલ્તાફ સ/ઓ યાકુબખાન પઠાણ ઉ,વ, ૨૫-
૩) ઇલ્યાશખાન શબ્બીરખાન પઠાણ ઉ,વ, ૩૭ તમામ રહેવાસી- ગામ સધાણા તા, માતર જી, નાઓને બજાજ કંપનીની સીએનજી ઓટોરિક્ષા ઓ નંગ ૦૫ જેટલી કુલ,રૂ,૫૬૦,૦૦૦/- ના મુદ્દા માલ સાથે તા,૦૪,૦૨,૨૩ ના રોજ પકડી પાડેલ

આરોપીઓ ની વધુ પૂછ પરછ કરતા ત્રણેય આરોપીઓ નસો કરવાની ટેવ વાળા છે તેમજ આરોપી યુસુફખાન જે ફોર્મેનનું કામ કરે છે જેથી વગર ચાવીએ ઓટોરિક્ષા કઇ રીતે ચાલુ કરી શકાય તે જાણતો હતો જેથી ત્રણેય આરોપીઓ ભેગા મળી એકબીજાની મદદ કરી અલગ અલગ જગ્યાએથી બજાજ કંપની ની પાંચ સીએનજી ઓટોરિક્ષા ની રેકી કરતા ત્યારબાદ સ્ટેરિંગ લોક હોયતો આરોપી ઇલ્યાશ તેને તોડી નાખતો અને આરોપી યુનુસખાન જે ફોર્મેન્ હોય જે રીક્ષાના વાયરિંગ જોઈન્ટ કરી ડાયરેકટ કરી ચોરી કરતા હતા. જે ચોરીની ઓટો રીક્ષાઓ સાથે સહેલાઈથી પકડાઈ ન જાય તે સારું નંપ્લેટ કાઢી ફેંકી દેતા હતા તેમજ અલગ અલગ જગ્યાએ બિનવારસી મૂકી દેતા હતા.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.