૫- સાબરકાંઠા - અરવલ્લી લોકસભા ચૂંટણી ૭મી મે ૨૦૨૪. - At This Time

૫- સાબરકાંઠા – અરવલ્લી લોકસભા ચૂંટણી ૭મી મે ૨૦૨૪.


સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સવારે ૭ થી સાંજના ૦૬ કલાક દરમિયાન સરેરાશ ૬૩.૨૨ ટકા મતદાન.

*હિંમતનગર : ૬૪.૭૯*
*ઇડર : ૬૬.૧૯*
*ખેડબ્રહ્મા: ૭૧.૨૩*
*પ્રાંતિજ: ૬૧.૬૭*
*_સાબરકાંઠા કુલ મતદાન: ૬૬.૦૮_*

*ભિલોડા: ૫૯.૬૪*
*મોડાસા: ૫૯.૯૨*
*બાયડ: ૫૮.૪૪*

અરવલ્લી જિલ્લામાં કુલ મતદાન: ૫૯.૩૮.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.