હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતાં બોટાદના દિનેશભાઈએ ગૌરવભેર કર્યુ મતદાન - At This Time

હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતાં બોટાદના દિનેશભાઈએ ગૌરવભેર કર્યુ મતદાન


લોકશાહીનો મહાઉત્સવ હરકોઈ માટે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનેરો અવસર છે ત્યારે આજે મતદાનના દિવસે ઠેક ઠેકાણે મતદારોનો ગજબ ઉત્સાહ જોવા મળ્યો હતો દેશના જવાબદાર નાગરિકની જેમ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અશક્ત-દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારો પણ ઉત્સાહના માહોલમાં જોવા મળ્યા હતા ત્યારે બોટાદમાં દિનેશભાઈ ચૌહાણે હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતા મતદાન કર્યું હતું અકસ્માતમાં દિનેશભાઈ ઈજાગ્રસ્ત થયા હતા છતાં ઉલ્લાસભેર મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.