વિસાવદર ખાતે ખોડલ કેક શોપ ઓપનિંગમાં ધનસુખ ભંડેરી (વીજુડી )ના ચાહકોની ભારે ભીડ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tub2dgrutltfq84c/" left="-10"]

વિસાવદર ખાતે ખોડલ કેક શોપ ઓપનિંગમાં ધનસુખ ભંડેરી (વીજુડી )ના ચાહકોની ભારે ભીડ.


વિસાવદર ખાતે ખોડલ કેક શોપ ઓપનિંગમાં ધનસુખ ભંડેરી (વીજુડી )ના ચાહકોની ભારે ભીડ.
વિસાવદર
વિસાવદર ખાતે st બસ સ્ટેશન રોડ સ્થિત ખોડલ લાઈવ કેક શોપનુ આજે શુભઆરંભ નિમિતે tv મીડિયાના કોમેડી સિરિયલના કલાકાર એવા ધનસુખ ભંડેરી તેમજ સાથી કલાકાર રાજેન્દ્ર પંચાલ વિસાવદર આવ્યા હતા.
લોકોમાં ખુબ ચાહના મેળવનાર આ કોમેડી કલાકારઓને જોવા લોકોની ભારે ભીડ જમા થઇ હતી.
ખોડલ લાઈવ કેક શોપના માલિક ગૌતમ ભરતભાઈ પાનસુરીયા તેમજ મયુર મધુભાઈ પટોળીયાએ જણવ્યું હતું કે, વિસાવદર તેમજ આજુબાજુની ગ્રામ્ય જનતાને ખાસ ઓફર કે એક થી પાંચ વર્ષની દીકરીનો બર્થડે આવતો હોય અને જો આધારકાર્ડ લઈ ખોડલ કેક શોપ માં આવશે તો,કેક ફ્રી માં આપવામાં આવશે અહીં વ્યાજબી ભાવથી કેક, પાઉં, ક્રીમ રોલ, ટોસ, ખારી વગેરે મળી રહે તે આશય સાથે ખોડલ લાઈવ કેક શોપનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]