ધંધુકા ખાતેના શ્રી વૈજનાથ મહાદેવ- દેકાવાડા નો તારીખ 26 જાન્યુઆરી ગુરુવારે પાટોત્સવ ઉજવાશે.

ધંધુકા ખાતેના શ્રી વૈજનાથ મહાદેવ- દેકાવાડા નો તારીખ 26 જાન્યુઆરી ગુરુવારે પાટોત્સવ ઉજવાશે.


અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના શ્રી વૈજનાથ મહાદેવ- દેકાવાડા નો તારીખ 26 જાન્યુઆરી ગુરુવારે પાટોત્સવ ઉજવાશે.
સવારે 8 થી 6 સુધી હોમાત્મક યજ્ઞ અને રાત્રે 12:00 વાગ્યે શિવ આરતીનું આયોજન શ્રદ્ધાળુઓ ને દર્શન નો લાભ લેવા અપીલ કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના શ્રી વૈજનાથ મહાદેવ નો પાટોત્સવ આગામી તારીખ 26 જાન્યુઆરીને ગુરુવારે યોજાશે.
પ્રાચીન શિવાલય દેકાવાડા ધંધુકાના શ્રી વૈજનાથ મહાદેવ નો પાટોત્સવ દબદબા ફેર ઉજવાશે જેની તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી છે આ પ્રસંગે પ્રાપ્ત આરતી સવારે 6:30 કલાકે તથા હોમાત્મક યજ્ઞ સવારે 8:00 થી સાંજના 6 કલાક સુધી મધ્ય આરતી બપોરે 12 કલાકે સાંજે 6:15 કલાકે માં આરતી તથા રાત્રે 12 વાગ્યે શિવ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા દેકાવાડાના રહીશો ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે દેકાવાડા ખાતેનું શ્રી વૈજનાથ મહાદેવ વર્ષો જૂનુ પ્રાચીન ઐતિહાસિક મંદિર છે જેના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુ ને અપીલ કરાઈ છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »