જસદણમાં સેવ બર્ડ્સ ગ્રુપ દ્વારા ચૂંટણીમાં મતદાન કરવા માટે અનોખી કામગીરી - At This Time

જસદણમાં સેવ બર્ડ્સ ગ્રુપ દ્વારા ચૂંટણીમાં મતદાન કરવા માટે અનોખી કામગીરી


જસદણમાં ગતરોજ ચૂંટણી દરમિયાન સેવ બર્ડ ગ્રુપ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે જે અંગે સેવ બર્ડ ગ્રુપના મેમ્બર સચિનભાઈ ભટ્ટ દ્વારા પોતાના બાઇક પાછળ મોટી ઉંમરના વડીલો ને ઘરેથી મતદાન મથક સુધી લઈ આવવા અને મૂકવા જવા માટે ફ્રી સર્વિસ આપી હતી. આ તો કે સચિન ભાઈએ જણાવ્યું હતું કે મતદાન કરવું જોઈએ અને મતદાન કરાવવું પણ જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.