વિસાવદર મામેધરાજા નુ દેધનાધનએક કલાક મા 4ઇંચ પડ્યોમોસમનો કુલ 68ઇંચ વરસાદ - At This Time

વિસાવદર મામેધરાજા નુ દેધનાધનએક કલાક મા 4ઇંચ પડ્યોમોસમનો કુલ 68ઇંચ વરસાદ


વિસાવદર મામેધરાજા નુ દેધનાધનએક કલાક મા 4ઇંચ પડ્યોમોસમનો કુલ 68ઇંચ વરસાદ
વિસાવદર તાલુકા ઉપર મેધરાજા મહેર બાનથઈગયા હોઈ તેમઆજે વધુ એક કલાક મા 4ઇંચ વરસાદ ખાબકતા સીઝન નો ટોટલ 68ઇંચ વરસાદ થયોવિસાવદર ડિઝાસ્ટ મેનેજમેન્ટ દ્વારા મીડિયા ને જણાવેલ કે વિસાવદર મા અત્યાર સુધીમાં 1713મિમિ વરસાદની નોંધથયતી ત્યારે આજબપોરે 2વાગ્યાં થી એકાએકધોધમાર વરસાદ ચાલુ થયેલ અને જોતજોતા મા 100મિમિ એટલે કે 4 ઇંચવરસાદ પડીગયેલ હતો ત્યારે વિસાવદર ના જુનાબસ્ટેન્ડ ચોક તેમજ વિસાવદર ની મેંઈન બજારમાંનદી ચાલુ થયહોય તેવા દ્રસ્ય નજરે પડ્યા હતા આજના વરસાદ ની સાથે મોસમનો કુલ 1713મિમિ થયેલ હતોએટલે કેમોન્સૂનતો અત્યાર સુધીનો 68ઇંચવરસાદ પડીગયેલ છે ત્યારે વિસાવદર તાલુકા ને લગતાડેમો પણ અવારફ્લો થઈગયેલ છે ત્યારે વિસાવદર તાલુકા મા વરસાદ ને લીધેકોઈ માનવ કે પશુની જાનહાની થયેલ નહોય તેવું વિસાવદર ડિઝાસ્ટમેનેજમેન્ટ નાયબ મામલતદારકે એમ વધાસિયા દ્વારા મીડિયા ને જણાવેલ હતું

.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.