બરવાળા હાઈવે પર કારમાં લાગી આગ - At This Time

બરવાળા હાઈવે પર કારમાં લાગી આગ


બરવાળા હાઈવે પર કારમાં લાગી આગ

સાળંગપુર દર્શન કરી ધોળકા પરત ફરતા સમયે લાગી આગ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મોટી દુર્ઘટના ટળી નજીકના સર્વિસ સ્ટેશન સુધી ગાડી પહોંચાડતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો કારમાં આગ લાગવાનું કારણ અકબંધ કારમાં એન્જિન સહિત મસમોટૂં નુકસાન.

રીપોર્ટર: ચિંતન વાગડીયા
એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ બ્યુરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.