સાબરકાંઠા જિલ્લાના:- હિંમતનગર તાલુકામાં આવેલ આર.ટી.ઓ.વિજાપુર રોડ ઉપર રોયલ રેસીડેન્સી - At This Time

સાબરકાંઠા જિલ્લાના:- હિંમતનગર તાલુકામાં આવેલ આર.ટી.ઓ.વિજાપુર રોડ ઉપર રોયલ રેસીડેન્સી


સાબરકાંઠા જિલ્લાના:-
હિંમતનગર તાલુકામાં આવેલ આર.ટી.ઓ.વિજાપુર રોડ ઉપર રોયલ રેસીડેન્સી રોયલ ડેરીના બાજુમાં રેસીડેન્સી જવાના રસ્તે પાણી બહુ પ્રમાણે ભરાતા અવર જવરમાં લોકોને બહુ પ્રમાણમાં મુશ્કેલી અનુભવી પડે છે..

આવા વરસાદી માહોલમાં નાના ફુલકા ઓને રમવાની મજા પડે છે પણ નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે..

દુકાનદારોને ધંધા પર હાલાકી પડે છે અને અહીંયા આગળ રેસીડેન્સી જવાના રસ્તા પર રોયલ ડેરી અને શિરોયા મેડિકલ છે..

તેવોને રાત્રે ઘરે ધંધા પૂરતા પ્રમાણે ના થયો હોય તે રીતે પાછા ઘરે જાય છે.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.