રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને દારૂ-જૂગારના કેસ નહિ કરવા સુચના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wwg22o2w93masbqu/" left="-10"]

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને દારૂ-જૂગારના કેસ નહિ કરવા સુચના


રાજકોટ તા. ૧૫: પુર્વ પોલીસ કમિશનરના સમયથી વિવાદમાં આવેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચને કોઇપણ કારણોસર વિવાદ છોડતો નથી. રોજબરોજ નવી નવી બાબતો ઉપર ફરિયાદો ઉઠી રહી છે. ત્‍યારે શહેર ક્રાઇમ બ્રાંચને તેમના મુળભુત કાર્ય સિવાય ક્‍યાંય આડુ અવળુ નહિ થવાની ઉચ્‍ચ અધિકારી દ્વારા (ઓફ ધ રેકોર્ડ) સુચના આપવામાં આવ્‍યાનું જાણવા મળે છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે કોઇપણ ક્રાઇમ બ્રાંચનું કાર્ય આર્થિક ગુના નિવારવાનું હોય છે. ત્‍યારે ઉચ્‍ચ પોલીસ અધિકારીએ તેમના મુળભુત કામને વળગી રહેવા માટે સુચના આપ્‍યાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]