અક્ષરચોક પાસે યુવાન મોબાઈલ સ્નેચિંગનો શિકાર બન્યો ,

અક્ષરચોક પાસે યુવાન મોબાઈલ સ્નેચિંગનો શિકાર બન્યો ,


અક્ષર ચોક વિસ્તારમાં રહેતા અભિષેક કૃષ્ણકાંત તિવારી સાવલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે . તેઓ નોકરીથી પરત ઘરે આવી કોઈ કામ અર્થે ચાલતા જતા હતા . દરમ્યાન ચાલતા ચાલતા વિડીઓ કોલમાં વાત કરતા કરતા અક્ષરચોક વિસ્તારમાં એક શો રૂમની પાસેથી પસાર થતા બે અજાણ્યા ઈસમો બાઇક લઈ મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા . આ અંગે જે પી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »