મહિસાગર : લુણાવાડા તાલુકાના હડમતીયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટ મગરનુ મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rylklllsich6s02g/" left="-10"]

મહિસાગર : લુણાવાડા તાલુકાના હડમતીયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટ મગરનુ મોત.


મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હડમતીયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટ મગરનુ મોત.

લુણાવાડા થી કડાણા જતા હાઈવે રોડ પર મલેકપુર હડમતીયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટ મગરનુ મોત થયુ હતુ.આમ ગામના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તથા પશુપાલન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]