હિંમતનગર તાલુકાના ધોધમાર વરસાદને કારણે રસ્તા - At This Time

હિંમતનગર તાલુકાના ધોધમાર વરસાદને કારણે રસ્તા


હિંમતનગર તાલુકાના ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા અને ધોધમાર વરસાદને કારણે મગફળીઓમાં પાણી મગફળીઓ તથા કપાસ વધારે વરસાદ આવશે તો પાક પણ નુકસાન થશે તેવી ચિંતા થઈ રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.