મહીસાગર જિલ્લા બાલાસિનોર માં ભર ઉનાળે પાણી ની પોકાર.. - At This Time

મહીસાગર જિલ્લા બાલાસિનોર માં ભર ઉનાળે પાણી ની પોકાર..


બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતા ગૃહિણીઓ ત્રસ્ત..

ત્રણ દિવસ ઉપરાંત થી પાણી ન મળતા પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે મહિલાઓ મેદાને..

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની પોકાર છતાં પાલિકા તંત્ર મૌન..

નગરપાલિકા સત્તાધીશો ને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાણી આપવામા નિષ્ફળ તંત્ર સામે મહીલાઓ મેદાને..

લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની મહિલાઓ સહિત રાજપુરી દરવાજા વિસ્તારના લોકોની ચીમિકી..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.