શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં કૃતિ રજુ કરવામાં આવી - At This Time

શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં કૃતિ રજુ કરવામાં આવી


શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં સુંદર કૃતિ રજુ કરવામાં આવી.
વિશ્વનો મોટામાં મોટો ઉત્સવ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે શાળામાં સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી અને કોઈપણ જાતની તૈયારી વગર બાળાઓએ સરસ કૃતિ રજુ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.