ધો.૧૨ વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીનું આજે પરિણામ - At This Time

ધો.૧૨ વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદીનું આજે પરિણામ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયભરમાં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. જીએસઈબીની વેબસાઈટ ઉપરથી સવારે ૯ કલાક બાદ આ પરીણામ પરીક્ષાર્થી જાણી શકાશે.જયારે આ પરિણામ સાથે ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાનું અરવલ્લી શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.