બોટાદ પોલીસ લાઈન ત્રિમૂર્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન - At This Time

બોટાદ પોલીસ લાઈન ત્રિમૂર્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન


*બોટાદ પોલીસ લાઈન ત્રિમૂર્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન*
બોટાદ શહેરના પોલીસ લાઈનમાં છેલ્લા 42 વર્ષથી ત્રિમૂર્તિ ગરબી મંડળ દ્રારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.
ગરબા માં મન મુકીને માતાજીના ગરબા રમવા માટે આવતી બહેનો ને વિજેતા જાહેર થયા બાદ તેમને પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવે છે. ત્યાં ખાસ ગરબા રમવા માટે માત્ર મહિલા પૂરતી જ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવે છે અને બીજા ખાસ મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે.આ ગરબી ને સફળ બનાવવા માટે પોલીસકર્મી નો સારો એવો સાથ સહકાર આપવામા આવે છે અને ત્યાં બહારથી પણ લોકો ત્યાં રાસ લેવા માટે આવે છે

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.