બોટાદ જિલ્લાનાં અનેક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું - At This Time

બોટાદ જિલ્લાનાં અનેક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું


બોટાદ જિલ્લાનાં અનેક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું
ભાવનગરની ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો અને લાખોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.