દહેગામ ના ગણેશપુરા પ્રાથમિક શાળા નજીક જુગાર રમતા ઈસમોને રૂપિયા 12170ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દહેગામ પોલીસ - At This Time

દહેગામ ના ગણેશપુરા પ્રાથમિક શાળા નજીક જુગાર રમતા ઈસમોને રૂપિયા 12170ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દહેગામ પોલીસ


દહેગામ તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળા નજીક જુગાર રમતા ઈસમોને દહેગામ પોલીસ દ્વારા રેડ પાડી પકડી લીધા હતા જેમાં પકડાયેલા કુલ 6 ઈસમોમાં જીગ્નેશસિંહ જુઝારસિંહ રાઠોડ, પ્રકાશકુમાર પ્રવિણસિંહ બિહોલા, વિક્રમસિંહ રતિલાલ પરમાર, વિષ્ણુસિંહ કલ્યાણસિંહ ચાવડા, ભૂરો રઈજીભાઈ ચુનારા,રાહુલ રાજેશસિંહ પરમાર નામના ઈસમોને દહેગામ પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા પકડી રૂપિયા 12170 રૂપિયાની કેશ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.