અમદાવાદ સાબરમતી જેલ માંથી વચગાળા ની જામીન છૂટી ને ભાગી ગયેલ આરોપી ને પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ - At This Time

અમદાવાદ સાબરમતી જેલ માંથી વચગાળા ની જામીન છૂટી ને ભાગી ગયેલ આરોપી ને પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ


તા:-૦૪/૦૫/૨૦૨૪
અમદાવાદ

છેલ્લા નવ વર્ષથી સાબરમતી જેલમાંથી વચગાળા જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ ડબલ મર્ડરના કાચા કામના કેદીને અમદાવાદ, શાહીબાગ, નમસ્તે સર્કલ પાસેથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશન ના ફરાર ગુન્હા ર.ન.૧૭૭/૨૦૧૪ ipc કલમ ૩૦૨ /૩૨૮ વગેરે મુજબ ડબલ મડેર કેશ ના આરોપી ને કોર્ટ ની કસ્ટડી હેઠળ સાબરમતી જેલ ખાતે મોકલી દેવાયો હતો જ્યાં તે વચગાળા ની જામીન લઈ ફરાર થઇ ગયેલ છેલ્લા ૯ વર્ષ થી ફરાર આરોપી નામ:-ભરતભાઈ મણિલાલ લેઉવા રહે:-૧૧૯ સમર્થનગર સોસાયટી હાંસોલ સરદારનગર અમદાવાદ ને તા:-૩/૦૫/૨૦૨૪ ના રોજ અમદાવાદ નમસ્તે સર્કલ પાસેથી ઝડપી પાડી ડિટર્ન કરેલ કોર્ટ કસ્ટડી હેઠળ અમદાવાદ સાબરમતી જેલ મોકલવવા તાજવીજ હાથ ધરેલ

ઉપરાંત કામગીરી માં જોડાયેલા પોલીસ અધિકારી અને સ્ટાફ ની વિગત
પો.ઇન્સ:- પી.કે.ગોહિલ સાહેબ પો.સ.ઇ.શ્રી વાય જે અંજારીયા તેમજ હે.કો.સંજયકુમાર ધાશીભાઈ બ.ન.૮૭૫૧
હે.કો.ત્રિપાલસિંહ વધુવીરસિંહ બ.ન.૪૭૯૯ પો.કો મયુરધ્વજ સિંહ અનુરુદ્ધસિંહ બ.ન.૪૯૩૪ પો.કો.જીતેન્દ્રસિંહ ધીરસિંહ બ.ન.૮૦૫૮ નાવોએ સાથે મળી ૯ વર્ષ થી ડબલ મર્ડલ કેશ ના આરોપી ઝડપી પાડ્યો હતો

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.