સમસ્ત મહેર સમાજ તેમજ પોરબંદર નુ ગૌરવ - At This Time

સમસ્ત મહેર સમાજ તેમજ પોરબંદર નુ ગૌરવ


મહેર જ્ઞાતિ નુ ગૌરવ મહેર જ્ઞાતિનો પહેલો ઈન્ટરનેશનલ બોડી બિલ્ડર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મુળ પોરબંદર અને હાલ ઇઝરાયલમા રહેતા સુભાષ મેરામણભાઈ ખુંટી તા.2-05-2024 નાં રોજ યોજાયેલ ઓપન ઈઝરાયલ ઈન્ટરનેશનલ બોડીબિલ્ડિંગ(NATURAL) ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ🥉 મેડલ પ્રાપ્ત કરી મહેર જ્ઞાતિ નુ ગૌરવ વધાર્યુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.