જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા સી.આર પાટીલ તથા રાદડીયાની અધ્યક્ષતામાં યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/velfmc2kewwrb3n8/" left="-10"]

જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા સી.આર પાટીલ તથા રાદડીયાની અધ્યક્ષતામાં યોજાઇ


જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા સી.આર પાટીલ તથા રાદડીયાની અધ્યક્ષતામાં યોજાઇ.

સંસદ સભ્ય રાજ્ય સરકારના મંત્રીઓ ધારાસભ્યો સહકારી આગેવાનો દૂધ ઉત્પાદકો ખેડૂતભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જામકંડોરણા ખાતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી, રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયન લી, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાણ લી,રાજકોટ ડિસ્ટ્રીકટ કોપરેટીવ બેંક લિમિટેડના કર્મચારી સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યોજાઈ હતી આ સભા ભાજપના પ્રદૅશ પ્રમુખસી.આર.પાટીલ ના અધ્યક્ષ સ્થાને તેમજ RDC બેન્કના ચેરમેન અને ધારાસભ્યશ જયેશભાઇરાદડિયામંત્રીશ્રીઓરાધવજીભાઇપટૅલ,બ્રિજેશભાઈમેરજા,અરવિંદભાઇરૈયાણી,જી.એસ.સી.બેંકના ચેરમેન અજયભાઈ પટેલ,સાંસદ મોહનભાઈ કુંડારીયા,પ્રદેશ ઉપ પ્રમુખ ભરતભાઈ બોધરા,સહકાર સેલના પ્રદેશ સંયોજક બિપીનભાઈ ગોતા,ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા,લાખાભાઈ સાગઠીયા, રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા જીલ્લા પંચાયત ના ચૅરમૅન ભુપતભાઇ બૉદર તેમજ જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાના ચેરમેનશ્રીઓની તેમજ સહકારી આગેવાનો,જીલ્લાના સંગઠનના હોદેદારો તેમજ વિશાળ સંખ્યામ ખેડુતભાઈઓ ઉપસ્થિત રહયા હતા.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]