ચોરવાડ મુકામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન - At This Time

ચોરવાડ મુકામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન


ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તડમાર તૈયારી થઈ રહી છે ત્યારે ચોરવાડ મુકામે કોંગ્રેસ દ્વારા ચુંટણી કાર્યાલય નું વિધિવત ઉદ્દઘાટન ચોરવાડ શહેરના પદાધિકારીઓ તથા સ્થાનિક લોકોની વિશાળ ઉપસ્થિતિમાં માળિયા હાટીના તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં 89 માંગરોળ માળિયા હાટીનાના લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ વાજાના વરદ હસ્તે ખુલ્લું મૂક્યું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.