જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ - At This Time

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના જાંબાજ પીએસઆઈ બી. કે. ચાવડા આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય, સફળતાઓની સીડીઓ, પરિવારનો પ્રેમ, આત્માનું ઐશ્વર્ય, મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સફળતા ઈશ્વર આપને આપે તેવી પ્રભુને પ્રાર્થના સહ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે"

લી
પ્રતાપ સિસોદિયા પ્રેસ રિપોર્ટર
ભાવિન ઠકરાર ( ભાણો ) પ્રેસ રિપોર્ટર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.