રાજકોટ સહિત રાજયમાં કોરોનાનાં નવા 133 પોઝીટીવ કેસો નોંધાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qlo8mcrdsw5ypvf3/" left="-10"]

રાજકોટ સહિત રાજયમાં કોરોનાનાં નવા 133 પોઝીટીવ કેસો નોંધાયા


રાજયભરમાં ફરી કોરોનાના પોઝિટીવ કેસમાં ઉછાળો નોધાયો છે છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં નવા 133 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-70, મહેસાણા-16, સુરત-10, રાજકોટ-11, વડોદરા -6, ભરૂચ, વલસાડ, ભાવનગર, ગાંધીનગર-3-3, પોરબંદર-2, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર 1-1 કુલ 133 પોઝિટીવ કેસ નોધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 44 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે એકટીવ કેસનો આંક 740 નોધાયો છે.હાલ પાંચ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. 735 દર્દીઓની હાલત સ્થિર છે અત્યાર સુધીમાં કુલ 12,66,929 દર્દીઓ સાજા થયા છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]