નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ લોકલાડીલા નીડર અને નિષ્પક્ષ એવા શ્રી હરેશભાઈ બી ઠુંમરનો આજના જન્મદિવસે એટ ધીસ ટાઇમ પરિવાર દ્વારા અઢળક શુભેચ્છાઓ - At This Time

નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ લોકલાડીલા નીડર અને નિષ્પક્ષ એવા શ્રી હરેશભાઈ બી ઠુંમરનો આજના જન્મદિવસે એટ ધીસ ટાઇમ પરિવાર દ્વારા અઢળક શુભેચ્છાઓ


નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર ના જન્મદિવસે લાખ લાખ અભિનંદન સહ લાખેણી શુભેચ્છાઓ
તાજેતરમાં જિલ્લા પંચાયત જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના નીડર નિષ્પક્ષ લોકલાડીલા લોકોના પ્રશ્નો અંગે હંમેશા જાગૃત તત્પર યુવા નેતા શ્રી હરેશભાઈ બી ઠુંમર ની જિલ્લા પંચાયતમાં સર્વ સંમતિથી જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી થયેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થવા પામેલ છે સાથે સાથે નવનિયુક્ત પ્રમુખશ્રીનો આજના જન્મદિવસે ખૂબ ખૂબ અભિનંદન
આજે આપના જીવનમાં ઉમેરાયું છે એક વર્ષ એવા પ્રત્યેક વર્ષમાં ભરપૂર જીવન ઉમેરાતું રહે આપના જન્મદિને ઈશ્વર આપને નિરામય સાત્વિક અને સ્વાશ્રયી દીર્ધાયુ બક્ષે તેવી શુભેચ્છા સહ શુભકામનાઓ
‌ Happy Birthday Hareshbhai
wish you very happy all the best
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.