સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા બેઠક યોજાઈ - At This Time

સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા બેઠક યોજાઈ


ગતરોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને સાણંદ એપીએમસી હોલમાં અગત્યની બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રદેશ તરફથી આપવામાં આવેલા સંગઠનાત્મક કાર્યક્રમ મો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી આ બેઠકમાં મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા. નવદીપભાઈ ડોડીયા. મયુરભાઈ ડાભી. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી. કાળુભાઈ ડાભી તેમજ સમગ્ર જિલ્લામાંથી પધારેલા પ્રમુખ મહામંત્રી સંગઠનના હોદ્દેદારો. સેલના હોદ્દેદારો. હાજર રહ્યા હતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.