માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવારના ધ્યાને લઇ વેપારીઓની બેઠક યોજાણી - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવારના ધ્યાને લઇ વેપારીઓની બેઠક યોજાણી


માળીયા હાટીના તાલુકાની પ્રજા હવે ચેતીજજો માળીયા હાટીના પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં છે, તૈનાત

હાલ ગુજરાત ભરમાં ચાલતી નવરાત્રિને ધ્યાને લઇ માળીયા હાટીના પી.એસ.આઈ. બી.કે.ચાવડાના અધ્યક્ષ સ્થાને માળીયા પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓ ની બેઠક બોલાવી હતી

જેમાં ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા જાળવી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા અપીલ કરી હતી.

આ ઉપરાંત શહેરમાં બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે

હાલ કેટલાક લોકો વેપારીઓની દુકાન પાસે જાહેરમાં કેફી પીણું તેમજ અન્ય નશીલા પદાર્થનો નશો કરેલ સામે તેમજ જાહેરમાં આવારા લૂખા
તત્વો તને રોમિયોગિરી કરનાર સામે કાયદાકીય ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે તેવી યાદી માળીયા હાટીના પી.એસ.આઇ એ કડક સૂચનાઓ વેપારી આપવામાં આવી હતી

માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે ચાવડા ના માર્ગદર્શન ને વેપારીઓ એ
આવકર્યો હતો તેમનાથી ખુશી જોવા મળી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.