માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર એલસીબી ટીમ ત્રાટકી - At This Time

માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર એલસીબી ટીમ ત્રાટકી


જુગાર રમતા જુગારીઓ રંગેહાથે પોલીસે ઝડપી પાડતા જુગારીઓ માં ફફડાટ

મોટી ધણેજ ગામની સીમમાં આવેલ રૂમમાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ પર જૂનાગઢ એલસીબીની ટીમ ત્રાટકી હતી.

12 જુગારીઓને ઝડપી તેઓ પાસેથી રુપિયા 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી હારજીત નો જુગારનો અખાડો ચલાવવાનું આવ્યું સામે

રૂપિયા 1,09,800/મોબાઈલ અને નાલ 7200/ મોબાઇલ 8નંગ કી. 62000/ મળી કુલ 1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આગળ ની વધુ તપાસ માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.