ભીખુભાઈ વાધેલા દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ. - At This Time

ભીખુભાઈ વાધેલા દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ.


ભીખુભાઈ વાધેલા દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ.

શ્રી નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી

17 સપ્ટેમ્બર 1950 માં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 72 મો જન્મદિવસ છે. શરૂઆતના કાર્યકાળમાં પોસ્ટર બોય તરીકે કામ કરનાર નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર આસીન છે. પીએમ મોદીનું ભાષણ હોય કે કામ કરવાની શૈલી. પોતાની કૂટનીતિથી દેશમાં વિરોધી પક્ષોની તો વૈશ્વિક મંચ પર દુશ્મનોની બોલતી બંધ કરી દીધી છે. આઝાદ ભારતને પહેલા એવા પ્રધાનમંત્રી મળ્યા જે માત્ર બોલતા જ નથી પરંતુ કામ પણ કરે છે. જેનો પરચો આખી દુનિયાને મળી ચૂક્યો છે. ત્યારે તેવા વડાં પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભીખુભાઈ વાધેલા દ્વારા જન્મ દિવસ પર ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.