બોટાદ જિલ્લાના નાં રાણપુર જીટીયુ સંલગ્ન એન એમ ગોપાણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બંધ થવાના આરે - At This Time

બોટાદ જિલ્લાના નાં રાણપુર જીટીયુ સંલગ્ન એન એમ ગોપાણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બંધ થવાના આરે


બોટાદ જિલ્લાના નાં રાણપુર જીટીયુ સંલગ્ન એન એમ ગોપાણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બંધ થવાના આરે
રાણપુરના કિનારા ખાતે જીટીયુ સંલગ્ન એન એમ ગોપાણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બંધ થવાના આરે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ છેલ્લા 24 વર્ષથી રાણપુરના કિનારા ખાતે એન એમ ગોપાણી કોલેજ જે સેલ્ફ ફાઇનાન્સ છે તે બંધ થવાના ભણકારા વાગી રહ્યા હોવાનું જાણવા મળેલ છે હાલમાં 43 આસપાસ વિદ્યાર્થી તથા 30 આસપાસના સ્ટાફ નું ભાવિ ડામાડોળ થઈ રહ્યું છે ચાલુ સત્રના અધવચ્ચેથી બંધ કરવાનો નિર્ણય ચર્ચાસ્પદ અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફના ભાવી ને ડામાડોળ કરનાર ઘટના બની રહેવાનું જાણવા મળેલ છે
લી. એન. એમ ગોપાણી કોલેજ નો વિદ્યાર્થી

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.