મહીસાગર જિલ્લામાં નવા કલેકટર તરીકે બી.કે પંડયા ટુક સમયમા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સભાળસે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pjbq0eezi2xrfc8i/" left="-10"]

મહીસાગર જિલ્લામાં નવા કલેકટર તરીકે બી.કે પંડયા ટુક સમયમા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સભાળસે


મહીસાગર જિલ્લામાં નવા કલેક્ટર તરીકે બી.કે પંડયાની ટુક સમયમાં જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળશે.આમ પ્રાપ્ત માહીતી મુજબ ગુજરાત રાજ્યમાં આઇ.એસ ઓફીસરોની બદલી કરવામાં આવી હતી ત્યારે મહીસાગર જિલ્લા મા કલેકટર તરીકે ફરજ બજાવતા ડૉ મનિષકુમાર બંસલ ની બદલી થતા મહીસાગર જિલ્લામાં નવા કલેકટર તરીકે બી.કે પંડયાની નિમણૂક કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]