પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિ.ના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ફરી એકવાર ચેડાં - At This Time

પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિ.ના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ફરી એકવાર ચેડાં


BBA અને B.Com સેમ-5નાં પેપર લીક.

સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો.

પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે ગુરુવારે લેવાનારી પરીક્ષા રદ કરવી પડશે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.