નર્મદા પરિક્રમા કરનારાં પહેલાં ગુજરાતી મહિલા આપણાં પોરબંદરનાં ભાવિષાબેન કડછા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ped9kevgwr73xtom/" left="-10"]

નર્મદા પરિક્રમા કરનારાં પહેલાં ગુજરાતી મહિલા આપણાં પોરબંદરનાં ભાવિષાબેન કડછા


નર્મદા પરિક્રમા કરનારાં પહેલાં ગુજરાતી મહિલા આપણાં પોરબંદરનાં ભાવિષાબેન કડછા

આપણાં પોરબંદરનાં ભાવિષાબેન કડછા જેઓ વર્ષ 2016થી પોલીસ વિભાગમાં જોડાયેલાં. હાલ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં Aડા તરીકે ફરજ બજાવે છે. તેમણે 3500 કિમી ચાલીને માં નર્મદા ની ખુબ જ કઠીન પરિક્રમા પૂર્ણ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]