માતરવાણીયા વલ્લભાચાર્ય હાઈસ્કૂલના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો - At This Time

માતરવાણીયા વલ્લભાચાર્ય હાઈસ્કૂલના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો


માતરવાણીયા વલ્લભાચાર્ય હાઈસ્કૂલના શિક્ષક શ્રી માનસિંગભાઈ ઝાલા નો સેવા નિવૃતિ વિદાય સમારંભ ગામના આગેવાનો વડીલો અને સરપંચ તથા તમામ સ્ટાફ ની હાજરીમાં વિદાય સમારંભ અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.