રાણપુરના જાળીલા ગામે વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી - At This Time

રાણપુરના જાળીલા ગામે વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી


રાણપુરના જાળીલા ગામે વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી

સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાં ઠેર ઠેર સફાઇ અભિયાનો હાથ ધરવામાં આવ્યાં છે.ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામની જાગૃત બહેનો સ્વયંભૂ જોડાઇને ગામના વિવિધ વિસ્તારોની સફાઇ કરી અન્ય લોકોને પણ પોતાના આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવા પ્રેરણા પુરી પાડી હતી.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.