બોટાદ જિલ્લામાં આજે વોર્ડ વાઈજ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લામાં આજે વોર્ડ વાઈજ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું


બોટાદ જિલ્લામાં આજે વોર્ડ વાઈજ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું

આજે ભાજપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ માટે અલગ અલગ વોર્ડ વાઈજ જન જાગૃતિ અને મતદાન ને સફળ બનાવવા બાળકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો અને મતદાન જાગૃતિ લાવવા અભિયાન કાર્યક્રમ અલગ અલગ વોર્ડ નંબર દીઠ લોકોને જાગૃત કરવામાં આવ્યા અને લોકો ડાન્સ જોવા માટે ઉમટી પડ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવે છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.