મહિસાગર જિલ્લાના સંતરામપુર એસ ટી ડેપો ખાતે બે એસ.ટી. બસો સામ સામે અથડાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q6tvggwypahrcqk6/" left="-10"]

મહિસાગર જિલ્લાના સંતરામપુર એસ ટી ડેપો ખાતે બે એસ.ટી. બસો સામ સામે અથડાઈ.


મહિસાગર જિલ્લાના સંતરામપુર એસ ટી ડેપો ખાતે બે એસ.ટી. બસો સામ સામે અથડાઈ.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ૧૧ નવેમ્બર ૨૦૨૨ સાંજના ૦૬ :૦૦ કલાક ની આસપાસ ડેપો ખાતે બે બસો આમને સામને અથડાઈ હતી.
સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ડેપોમાંથી નીકળતી દાહોદ પ્રાંતિજ જવાવાળી બસ અને તે દરમિયાન ડેપો માં આવતી ડીસા ડેપોની બસ ડીસા દાહોદ જવાવાળી આમને સામને સંતરામપુર એસ.ટી.ડેપો માં આમને સામને અથડાઈ હતી જેમાં દાહોદ પ્રાંતિજ બસ ની બ્રેક ફેલ થઈ જતા સામે આવતી પ્રાંતિજ દાહોદ બસ ને ટક્કર માળી હતી.
જેમાં પ્રાંતિજ દાહોદ બસ માં બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો અને ડ્રાઈવર ને માથાના તેમજ નાકના ભાગે ઈજાઓ પોંહચી હતી. જેથી ડ્રાઇવર ને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]