આજે જસદણ તાલુકા યુવા ભાજપ મોરચા ની કારોબારી ની બેઠક મળી હતી આ બેઠક યુવા પ્રમુખ અનીલકુમાર ખોખરીયા નાં અઘ્યક્ષ સ્થાને યોજાય હતી

આજે જસદણ તાલુકા યુવા ભાજપ મોરચા ની કારોબારી ની બેઠક મળી હતી આ બેઠક યુવા પ્રમુખ અનીલકુમાર ખોખરીયા નાં અઘ્યક્ષ સ્થાને યોજાય હતી


આજે જસદણ તાલુકા યુવા ભાજપ મોરચા ની કારોબારી ની બેઠક મળી હતી આ બેઠક યુવા પ્રમુખ અનીલકુમાર ખોખરીયા નાં અઘ્યક્ષ સ્થાને યોજાય હતી આ
દરમ્યાન આવનાર તારીખ ૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સવાર ૧૦ વાગે આટકોટ મુકામે કે. ડી. પી. હોસ્પિટલ થી તિરંગા યાત્રા જસદણ ચિતલીયા રોડ સરદાર ચોક સુધી નીકળી અને લોકો ને હર ઘર તિરંગા લેહરાવવા નું આહવાન કરવા માં આવશે આ યાત્રા માં તમામ યુવાનો ને જોડાવા અનીલકુમાર દ્વારા હાકલ કરવા માં આવી છે યાત્રા નું ઠેર ઠેર સ્વાગત થશે યાત્રા નો મુખ્ય ઉદેસ્ય આઝાદી નાં ૭૫ વર્ષ પૂર્ણ થતા તારીખ ૧૩.૧૪.અને ૧૫ ઓગષ્ટ નાં રોજ આ વિસ્તાર નાં ઘરે ઘરે આપડો તિરંગો રાષ્ટ્રધ્વજ લેહરાય અને આપડા દેશ ને આઝાદ કરવા માં શહીદ થયેલ માં ભારતીય નાં લાલ ને શ્રદ્ધાજલી આપવા નો છે તેમજ તારીખ ૧૪ ઓગષ્ટ આપડા દેશ નાં વિભાજન સમયે હજારો ભાઈ બહેન ની નિર્મમ હત્યા ને દેશ ભુલીયો નથી તેમના સઘર્ષ અને બલિદાન ને યાદ કરવા આટકોટ ગામ થી આટકોટ સરદાર ચોકડી સુધી ૧૪ તારીખે સાંજે ૭ વાગે મસાલ યાત્રા કાઢવામાં આવશે યાત્રા મોન રહી મોઢા પર કાળી પટી બાંધી નીકળશે તેમજ ૧૪ તારીખે સાંજે 6 સ્વચ્છતા અભિયાન્ન અન્તર્ગત્ સરદાર ચોકડી પર સરદાર સાહેબ ની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલી અર્પણ કરવા માં આવશે આ વિવિધ કાર્યક્ર્મ્ માં તાલુકા ની જાહેર જનતા ને ઉપસ્થિત રહેવા માટે જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનીલકુમાર તેમજ તેમની ટીમ ના મહામંત્રી મંત્રી ઉપપ્રમુખ તેમજ પ્રભારી શ્રી કરોબારી નાં તમામ સભ્યો દ્વારા આહવાન સહ આમંત્રણ છે જેની સર્વે જનતા નોંધ લેજો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »