જસદણમાં સનશાઈન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી કલા ઉત્સવમાં ઝળક્યો

જસદણમાં સનશાઈન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી કલા ઉત્સવમાં ઝળક્યો

જસદણમાં સનશાઈન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી કલા ઉત્સવમાં ઝળક્યો

જસદણ સનશાઈન હાઈસ્કૂલ માં અભ્યાસ કરતો ધોરણ : 10 નો વિદ્યાર્થી મહેતા કલા ઉત્સવ :- 2022 હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલી Q.D.C. કક્ષાની માધ્યમીક વિભાગની ગાયન સ્પર્ધા તેમજ વાદન સ્પર્ધામાં સનશાઈન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ : 10 નો વિદ્યાર્થી મહેતા કરણ રમેશભાઈ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ : 12 નો વિદ્યાર્થી મેટાળીયા વિજય વિઠ્ઠલભાઈ જેણે શ્રી પરિમલસર ભુવા તેમજ શ્રી પ્રતાપભાઈ ચાવડા અને શાળાના સંસ્થાપક ડો. સંજયભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ પ્રથમ નંબરે ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળની કક્ષાએ પણ ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »