ધંધુકાના પી.આઈ જાડેજા ને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે. ધંધુકા ના મામલતદાર ને આવેદનપત્ર આપ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o7ndq7zeapu7t2bu/" left="-10"]

ધંધુકાના પી.આઈ જાડેજા ને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે. ધંધુકા ના મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.


ધંધુકાના પી.આઈ જાડેજા ને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે. ધંધુકા ના મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
ગુજરાત રાજ્ય સરકારશ્રી ને અમારી જાગૃત નાગરીક તરીકેની અપીલ છે કે હાલ લઠ્ઠાકાંડમાં જે કોઈ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરેલ છે તે ખુબ જ સરસ અને સારી છે પરંતુ એક અમ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આપ સરકારશ્રી એ ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ.કે.પી જાડેજા સાહેબશ્રી ને સસ્પેન્ડ કર્યા તે ખોટી રીત છે કારણ કે કે,પી જાડેજા સાહેબના અહિયાં ફરજ ઉપર હોવાથી સદંતર દારૂ બંધ કરાવેલ હતો અને જે બુટલેગરો બહારથી નશાહિત પદાર્થ તથા કેફી પીણું ( દારૂ ) પીધેલ હોઈ તેમાં કે.પી.જાડેજા સાહેબની કોઈ ખરાબ કામગીરી નથી . તેમનું કામકાજ બહુ સારું હોવાથી તેમનો સસ્પેન્ડ ઓર્ડર રદ બાતલ કરી ફરી થી ફરજ પર લાવવા વિનંતી કરવામાં આવી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]