માળીયા હાટીના ગેબનશાપીર બાવાનો ઉર્ષ મનાવતા માળીયા હાટીના મુસ્લીમ જમાત - At This Time

માળીયા હાટીના ગેબનશાપીર બાવાનો ઉર્ષ મનાવતા માળીયા હાટીના મુસ્લીમ જમાત


હિન્દૂ મુસ્લીમ એક બીજાને ઉર્ષ મુબારકની શુભેચ્છા પાઠવી હતી

માળીયા હાટીના ગેબનશાપીર બાવાનો ઉર્ષ માટે માળીયા હાટીના મુસ્લીમ જમાત જશાપરા વિસ્તાર માંથી ઝુલુસ કાઢી મુસ્લીમ બિરાદરો સંદલ સાથે મેઈન બજાર તથા માળીયા હાટીના મેઈન ચોકમાં ધમાલ કરી ગેબનશાપીરની દરગાહએ પહોંચ્યા હતા ત્યારબાદ ગેબનશાપીર બાવાની સલામી તથા ફાતિહા દુવા સલામ કર્યા હતા તેમજ મુસ્લીમ બિરાદરોનો ન્યાઝ રાખવામાં આવેલ તથા રાતના નમાઝ બાદ મિલાદ તથા તકરીરનો પોગ્રામ રાખેલ હતો આમ મુસ્લીમ સમાજ આગેવાન અમીન પઠાણની યાદી જણાવેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.