આણંદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજ ખાતે “પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજના” અંતર્ગત કાર્યક્રમ, ગામદીઠ 75 ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા આહવાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nuhavc5jaexgsctx/" left="-10"]

આણંદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજ ખાતે “પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજના” અંતર્ગત કાર્યક્રમ, ગામદીઠ 75 ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા આહવાન


આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડો.કે.બી.કથીરીયા માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ અને આણંદ જિલ્લા ખેતીવાડી ખાતાના સંયુક્ત ઉપક્રમે દેવાતજ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર વૈજ્ઞાનિક ડો.વાય.સી.લકુમે કેન્દ્ર સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત સમાવિષ્ઠ વિવિધ હલકા ધાન્ય પાકો વિશે માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]