આયુર્વેદાચાર્ય ડો.દમાણિયા સાહેબ ની ધન્વંતરી ધણેજ અને ઝૂઝારપુર ની શુભમુલાકાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nll8sk6qfz4mwxgo/" left="-10"]

આયુર્વેદાચાર્ય ડો.દમાણિયા સાહેબ ની ધન્વંતરી ધણેજ અને ઝૂઝારપુર ની શુભમુલાકાત


તા. ૨૬/૦૧/૨૩ના રોજ આયુર્વેદ M D ડો. દમણીયા સાહેબ કે જેવો આયુર્વેદમા ભારત ભરની આયુર્વેદ કોલેજોમાં ખુબ મોટું નામ ધરાવે છે.અને ભારત ભરમાંથી આયુર્વેદ ઈન્ટરશીપ માટે ઉના સાહેબને ત્યાં વિદ્યાર્થીઓ આવે છે તાલીમ માટે. આયુર્વેદને પ્રકૃતિને વરેલા અને આધ્યાત્મિક જીવન જીવતા સાથે વેદાંત અને ઉપનિષદ તેમજ શાસ્ત્રોનું ખુબ જ્ઞાનને અધ્યયન છે એવા સાહેબ શ્રી તેમના ઈન્ટરશીપના અંદાજે ૯ ડોક્ટરો સાથે પધારેલા હતા.
આપણ વિસ્તારના સમુદ્રમા પ્રાચિન સમયમાં સમુદ્ર મંથન થયું હતું અને એ સમયે અમૃત કુંભ અને ભગાવન ધન્વંતરી ભગવાનું અવતર થયું છે એ વિષય ઉપર તેમજ આપણી પ્રાચિન અધ્યાત્મની પુંજા પધ્ધતિથી મંત્ર ચિકિત્સા વૈદિક મંત્રો સાથે શિવજીને મંત્ર પુષ્પ અર્પણ કર્યા હતા.
ડો.દમણીયા સાહેબશ્રી કનુભાઈ ગજેરા સાહેબ તથા બિજા વડીલ બંધુઓ અને ઇન્ટરશીપના ડોક્ટરો આપને બધા ને મલી અમે ખુબ ધન્યતા અનુભવી એ છે. શિવમ્ ચક્ષુદાન સલાહ કેન્દ્ર આરેણા પરિવાર વતિ હ્રદય પુર્વક વંદન
અમે સમય અવધિના હિસાબે મહેમાન આપ હોવા છતા એ સ્વાગત ન કરી શક્યા એ બદલ દિલગીર છીએ. જય ધન્વંતરી ભગવાન

શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]