કમળાપુરના પ્રાંગણમાં 74મો પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

કમળાપુરના પ્રાંગણમાં 74મો પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી


ડો.આર.ડી.ગાર્ડી હાઈસ્કૂલ કમળાપુરના પ્રાંગણમાં 74મો પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં કન્યા શાળા કમળાપુર તથા પ્લોટશાળા કમળાપુર તથા તાલુકા શાળા કમળાપુરના વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.સાથે સમગ્ર વાલી ગણ તથા ગ્રામજનો તથા કમળાપુર પંચાયત પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા હજાર રહી હતી.

At This Time News 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.