અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nayrqvy6ytgy7jmz/" left="-10"]

અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી…


અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી...

આ અવસરે માન. રાષ્ટ્રીય સચિવ શ્રી ઋતુરાજ સિંહ અને માન. કેન્દ્રીય મંત્રી શ્રી ભારતીબેન પૂવાર પણ સવિશેષ પધાર્યા હતા...

આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, માન. મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]