ગુજરાતની મુલાકાત આવેલ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ બેઠક કરી તેઓને ચૂંટણી લક્ષી સંબોધન કર્યું હતું - At This Time

ગુજરાતની મુલાકાત આવેલ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ બેઠક કરી તેઓને ચૂંટણી લક્ષી સંબોધન કર્યું હતું


ગુજરાતની મુલાકાત આવેલ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ બેઠક કરી તેઓને ચૂંટણી લક્ષી સંબોધન કર્યું હતું...

ગુજરાતની મુલાકાત આવેલ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ પક્ષના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યશ્રીઓ સાથે બેઠક કરી તેઓને ચૂંટણી લક્ષી સંબોધન કર્યું હતું...

આ મિટિંગમાં રાષ્ટ્રીય સચિવ શ્રી રીતુરાજ સિંહાજી, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ભારતીબેન પવારજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયાજી તથા તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon