ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં શૈક્ષણિક પ્રવાસ - 2022 - 23 યોજાયો - At This Time

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં શૈક્ષણિક પ્રવાસ – 2022 – 23 યોજાયો


શ્રી પરવડી બ્રાન્ચ શાળા માં શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો. જેમ શાળા ના ધોરણ - 4 થી 8 ના બાળકો જોડાયા હતા

શાળા ના બાળકો ગુજરાત ના વિવિધ વિસ્તારો અને તેની વિવિધતા થી માહિતગાર થાય તથા જાણકારી મેળવે તેવા હેતુ થી આ શૈક્ષણિક પ્રવાસ નુ આયોજન કરવામાં આવેલ

બેચરાજી, શંખલપુર, મોઢેરા, સિધ્ધપુર, પાટણ, ઉંઝા, અંબાજી, તારંગા, મહુડી, ગાંધીનગર, અમદાવાદ જેવા વિવિધ સ્થળો ની પ્રવાસ દરમિયાન બાળકો એ મુલાકાત લીધેલ

અમદાવાદ માં બાળકો એ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ની પણ મુલાકાત લીધેલ

શાળા ના આચાર્ય ડાયસિહ તથા મ.શિ. શ્રી પરેશકુમાર જી.હિરાણી તથા જયોતિબેન રાણવા અને સ્વીટીબેન માલવિયા પ્રવાસ મા સાથે રહી બાળકો ને વિવિધ સ્થળો ની વિવિધતા અને વિશેષતા વિશે માહિતગાર કરેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.